અલગ કરેલું તંત્ર કોને કહે છે ?
ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.
એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?
દ્રવ્યની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ....
$2 \;g$ વરાળને $25^oC$ તાપમાને રહેલ $40 \;gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3^oC$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$
ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું ? પાણી માટે તેનું મૂલ્યો જણાવો.