એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?

  • [AIIMS 1998]
  • A

    ગુપ્ત ઉષ્મા 

  • B

    ઊધ્વપાતન 

  • C

    હિમપાત 

  • D

    ગલનગુપ્ત ઉષ્મા 

Similar Questions

કોલમ $-\,I$ માં ગુપ્ત ઉમા અને કોલમ $-\,II$ માં તેના મૂલ્યો આપેલાં છે, તો યોગ્ય રીતે જોડો :

કોલમ $-\,I$ કોલમ $-\,II$
$(a)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા $L_V$ $(i)$ $22.6\, \times \,{10^5}\,J\,/kg$
$(b)$ ગલન ગુપ્ત ઉષ્મા $L_f$ $(ii)$ $33.3\, \times \,{10^5}\,J\,/kg$
      $(iii)$ $3.33\, \times \,{10^5}\,J\,/kg$

વિધાન : ઘનને ઓગાળતા તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી 

કારણ : ગુપ્ત ઉષ્મા એ એકમ દળના ઘનને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે

  • [AIIMS 1998]

બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ? 

જ્યારે માણસ એક મિનિટમાં $100\,g$ બરફ ખાય, તો તેને કેટલો પાવર મળશે ? બરફની ગુપ્ત ઉષ્મા $80$ કેલેરી/ગ્રામ. 

પહાડી ક્ષેત્રમાં ખોરાક રાંધવાનું શા માટે કઠિન છે ?