ધ્રુવીભવન એટલે શું?
એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે થોડું ડાઇઇલેક્ટ્રિક છે અને તેને $\mathrm{D.C.}$ ઉદગમ સાથે જોડેલું છે. પછી બેટરીને છૂટી પાડીને ડાઇઈલેક્ટ્રિક દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસિટન્સ, સંગ્રહિત ઊર્જા, વિધુતક્ષેત્ર, એકઠો થયેલો વિધુતભાર અને વોટેજ એ વધશે, ઘટશે અથવા અચળ રહેશે ? તે જાણવો ?
સમાંતર પ્લેટ કેપેસીટરમાં $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને એકબીજાથી $d$ અંતરે મૂકેલી છે.તેમની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક ભરવામાં આવે છે જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $\mathrm{k}(\mathrm{x})=\mathrm{K}(1+\alpha \mathrm{x})$ મુજબ ફરે છે. જ્યાં $\mathrm{x}$ એ એક પ્લેટથી અંતર છે.જો $(\alpha \text {d)}<<1,$ હોય તો તંત્રનું કુલ કેપેસીટન્સ ક્યાં સૂત્ર વડે આપી શકાય?
વિદ્યુતભારની ધ્રુવીભવનનો સિધ્ધાંત કોણે સાબિત કર્યો હતો?
બેટરીથી દૂર કરેલ એક કેપેસિટરનો કેપેસિટન્સ $C_o$ અને ઊર્જા $W_o$ અને છે.હવે ડાઇઇલેકિટ્રક અચલાંક $=$ $5$ ભરી દેતા નવોં કેપેસિટરનો કેપેસિટન્સ અને ઊર્જા કેટલી થાય?
દર્શાવ્યા અનુસાર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' $K$ ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા $E_1$ છે. હવે કળ ' $K$ ' ને ખોલવામાં આવે છે અને $5$ જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે $E_2$ થાય છે. ગુણોત્તર $E_1 / E_2 \ldots$ થશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.