વિકિરણ દબાણ કોને કહે છે ?
જ્યારે $\mu_r \, ,\,\epsilon_r $એ સાપેક્ષે પરમીએબીલીટી અને ડાઈઈલેક્ટ્રોક અચળાંક છે. તેનો વક્રીભવનાંક …..છે.
જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો.
સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફલકસ $10^3 \,Wm^{-2} $ છે. આથી $8 × 20m $ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર ….. $W$ છે.
વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?
શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $B_0 = 510 \;nT$ છે, તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રની કંપવિસ્તાર કેટલો હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.