વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?
ધ્રુવીભવન
વ્યતિકરણ
પરાવર્તન
વિર્વતન
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જ્યાવર્ત દોલનની આવૃત્તિ $2.0 \times 10^{10}\; Hz$ અને કંપવિસ્તાર $48\; Vm ^{-1}$ છે.
$(a)$ તરંગની તરંગલંબાઈ કેટલી છે ?
$(b)$ દોલન કરતા ચુંબકીય ક્ષેત્રની કંપવિસ્તાર કેટલો છે?
$(c)$ દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર $E$ ની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીય ક્ષેત્ર $B$ ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે. $\left[c=3 \times 10^{8} \;m s ^{-1} .\right]$
વિધુતચુંબકીય તરંગની ઊર્જા $14.4 \,KeV$ હોય તો તેનો વિભાગ કયો હશે?
તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?
$3 $ થી $30\, MHz $ આવૃત્તિ .......તરીકે જાણીતી છે.