- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ગતિમાં રહેલાં વાહનના ડ્રાઈંવરને તેના માર્ગમાં તેની નજીકમાં કોઈ વ્યક્તિ કે કોઈ બીજું વાહન કે બીજો કોઈ અવરોધ અચાનક આવતો દેખાય તો તેણે પૂરતી ઝડપથી શક્ય અકસ્માતથી બચવા બ્રેક મારવી પડે. આ પરિસ્થિતિમાંથી બચવા માટે તેને નિરીક્ષણ કરવા, વિચારવા અને તેનો અમલ કરવા માટે જે સમય લાગે તેને પ્રતિક્રિયા સમય કહે છે.
પરિસ્થિતિની વિષમતા અને અમલ કરનાર વ્યક્તિ પર આધાર રાખે છે.
Standard 11
Physics