વધતાં જતાં પ્રવેગથી ગતિ કરતાં પદાર્થના પ્રવેગ સમય સાથે વધે કે ઘટે ? 

Similar Questions

એક સીધી રેખામાં ગતિ કરતાં કણનું સમીકરણ $x=8+12t-t^{3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે કણના પ્રતિપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે?

  • [AIPMT 2012]

$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.

$10 \,m/s$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $20\,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $30\,m/sec$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા.........$m$ અંતરે કાપશે?

ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?

એક પરિમાણીય ગતિમાં પદાર્થને કોઈ એક ક્ષણે શૂન્ય ઝડપ ધરાવે છે તો તે ક્ષણ પર, નીચેનામાંથી શું હોવું જ જોઈએ?