ચાકગતિ અને ભ્રમણાક્ષ કોને કહે છે ?
વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?
કણોના બનેલા અને ચાકગતિ કરતાં તંત્ર માટેનો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો.
ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
દઢ પદાર્થ કોને કહે છે ?
દળ ખંડ $dm$ એટલે શું?