- Home
- Standard 10
- Science
1. Chemical Reactions and Equations
hard
વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
Option A
Option B
Option C
Option D
Solution
વિસ્થાપન પ્રક્રિયા : આ પ્રકારની પ્રક્રિયામાં વધુ સક્રિય તત્ત્વ એ ઓછા સક્રિય તત્ત્વનું તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે. દા.ત.,
$Zn (s)+ CuSO _{4}(a q) \rightarrow ZnSO _{4}(a q)+ Cu (s)$ અથવા
$Zn (s)+ CuCl _{2}(a q) \rightarrow ZnCl _{2}(a q)+ Cu (s)$
દ્વિવિસ્થાપન પ્રક્રિયા : આ પ્રકારની પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. દા.ત.,
$BaCl _{2}(a q)+ K _{2} SO _{4}(a q) \rightarrow BaSO _{4}(s)+2 KCl (a q)$
અથવા $NaOH + HCl \rightarrow NaCl + H _{2} O$
Standard 10
Science