પાણીના ઉત્કલનબિંદુ પર દબાણની શું અસર થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પાણીનું ઉત્કલનબિંદુ ઊંચું જાય છે.

Similar Questions

બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.

સમાન દળ ધરાવતા ધાતુનો ગોળો અને ખૂબ ખેંચેલી સ્પ્રિંગ સમાન દ્રવ્યમાથી બનાવેલ છે.બંનેને ગરમ કરીને ઓગળવા માટે કેટલી ગુપ્તઉષ્મા આપવી પડે?

  • [AIIMS 2002]

$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....

  • [IIT 2000]

$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?

બરફના ચોસલાને ધીમે ધીમે $-10^{\circ} \mathrm{C}$ થી ગરમ કરીને $100^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. નીચે આપેલા વક્રીમાંથી કયો વક્ર આ ઘટનાને ગુણાત્મક રીતે રજૂ કરે છે.

  • [JEE MAIN 2024]