$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?
કોલમ $-\,I$ માં ગુપ્ત ઉમા અને કોલમ $-\,II$ માં તેના મૂલ્યો આપેલાં છે, તો યોગ્ય રીતે જોડો :
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(a)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા $L_V$ | $(i)$ $22.6\, \times \,{10^5}\,J\,/kg$ |
$(b)$ ગલન ગુપ્ત ઉષ્મા $L_f$ | $(ii)$ $33.3\, \times \,{10^5}\,J\,/kg$ |
$(iii)$ $3.33\, \times \,{10^5}\,J\,/kg$ |
ઠારણ, ગલન અને ગલનબિંદુ સમજાવીને બરફના ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયા સમજાવો.
ગલન અને ગલનબિંદુ કોને કહે છે ? ગલનબિંદુનું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?
દ્રવ્યની અવસ્થા-ફેરફાર કોને કહે છે ?
દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે ? કઈ કઈ ?