વનસ્પતિઓમાં ભ્રૂણીય અવસ્થા દરમિયાન ...
ભ્રુણનાં પ્રત્યેક કોષો વિભાજન પામે છે.
એક જ અગ્રીય કોષમાં વર્ધનશીલ પ્રક્રિયા થાય છે.
અગ્રીયકોષોના સમુહમાં વર્ધનશીલ પ્રક્રિયા થાય છે.
અગ્રીય અને પાર્શ્વીય કોષો વિભાજીય થાય છે.
........ની ક્રિયાવિધીને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.
......ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિઘમાં વધારો થાય છે.
આ પેશી કક્ષકલિકાનું નિર્માણ કરે છે.
......ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.
નીચેનામાંથી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને ઓળખો.