અનંત અંતરે ગુરુત્વસ્થિતિઊર્જાનું મૂલ્ય જણાવો.
શૂન્ય
$10 \,g$ દળનો એક પદાર્થ $100\, kg$ દળના એક ગોળો જેની ત્રિજ્યા $10\, cm$ છે તેના પર છે જો $10\, g$ દળના પદાર્થ ને ગોળાની સપાટી પરથી અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? $( G = 6.67 \times {10^{ – 11}}N{m^2}/k{g^2})$
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે. તેને પૃથ્વીની સપાટીથી $h = 3R$ ઊંચાઇ પર લઈ જવામાં આવે છે. પદાર્થની ગુરુત્વ સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વસ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય અને પૃથ્વીની સપાટીની નજીક આવતાં ગુરુત્વસ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય છે ?
એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.