નીચેનામાંથી ક્યાં કોષો વૃષણીય અંતઃસ્ત્રાવી એન્ડ્રોજન અને શુક્રપિંડ અંતઃસ્ત્રાવી ભાગનું નિર્માણ કરે છે?
લિડીંગનાં કોષો
ઈન્ટરટેસ્ટીલ કોષો
સરટોલી કોષો
$(a)$ અને $(b)$ બંને
અંડકોષપતન બાદ ગ્રાફિયન પુટિકા ......... માં ફેરવાય છે.
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.
માનવ માદામાં ઋતુસ્ત્રાવ સરેરાશ ....... દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે.
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?