આવર્તકોષ્ટકમાં ફલોરિન જે સમૂહમાં છે તે જ સમૂહનાં તમામ તત્ત્વોનો ક્યો ગુણધર્મ સમાન છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ફલોરિન એ આવર્તકોષ્ટકના સમૂહ $-17$ (હેલોજન સમૂહ)નું તત્ત્વ છે. આથી ફલોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્ત્વો સમૂહ $-17$ ના છે કે જેમની બાહ્યતમ કક્ષામાં $7$ ઇલેક્ટ્રૉન ધરાવે છે.

આમ, આ સમૂહના બધા જ તત્ત્વો તેમના સંયોજનોમાં $+1$ સંયોજકતા ધરાવે છે. તે તમામ તત્ત્વોનો સમાન ગુણધર્મ છે.

Similar Questions

પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનાને તેના આધુનિક આવર્તકોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે ?

તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા ?

આવર્તકોષ્ટકમાં તેમના સ્થાનને ધ્યાનમાં લેતા નીચે દર્શાવેલાં તત્ત્વો પૈકી કયું તત્ત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધુ ધાત્વીય લક્ષણ ધરાવે છે ? 

$Ga$         $Ge$        $As$        $Se$       $Be$

તમારી ધારણા મુજબ મૅગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતાં બે તત્ત્વોનાં નામ આપો. તમારી પસંદગીનો આધાર શું છે ?

આધુનિક આવર્તકોષ્ટકમાં કૅલ્શિયમ (પરમાણ્વીય-ક્રમાંક $20$)ની ચારે તરફ $12$, $19$, $21$ તથા $38$ પરમાણ્વીય-ક્રમાંક ધરાવતાં તત્ત્વો રહેલાં છે. આમાંથી કયાં તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કૅલ્શિયમ જેવા જ છે ?