પદાર્થ સ્થિર હોય ત્યારે .....
તેના પર બળ લાગતું ન હોય
તેના પર લાગતું બળ તેના સંપર્કમાં ન હોય.
તેના પર લાગતાં બળો એકબીજાને સંતુલિત રાખે છે.
પદાર્થ શૂન્યાવકાશ માં હોય.
એક બિંદુગામી બળો કોને કહે છે ? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો.
ભારે પદાર્થને નિશ્ચિત પ્રવેગથી લાવવા માટે મોટા પ્રારંભિક પ્રયત્ન (બળ)ની જરૂર શાથી પડે છે ?
સંપર્કબળ અને ક્ષેત્રબળ વચ્ચેની સમાનતા અને ભિન્નતાઓ લખો.
દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા $AB$ અને $AC$ દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. $A$ બિંદુ પર $\overrightarrow{ P }$ બળ લાગે છે જેનું મૂલ્ય $100\; N$ છે. તો બળ $\overrightarrow{ P }$ નો $AC$ ની દિશામાંનો ઘટક $x\;N$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
[$\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819$ $\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]$