જ્યારે પદાર્થની ગતિઉર્જા તેનાં પ્રારંભિક મૂલ્ય કરતાં $36$ ગણી થાય છે, તેના વેગમાનમાં થતો પ્રતિશત વધારો . . . . .થશે
$500 \%$
$600 \%$
$6 \%$
$60 \%$
એક $200\;g$ દળની ગોળી એક $4\; kg $ દળવાળી બંદૂકમાંથી છોડવામાં આવે છે, જેના વિસ્ફોટથી ઉદ્ભવતી ઊર્જા $1.05\; kJ $ છે. ગોળીનો પ્રારંભિક વેગ ($m/s$ માં) કેટલો હશે?
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
કૉસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઈલેક્ટ્રૉન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રૉનની ગતિ ઊર્જા $10\; keV$ અને પ્રોટોનની $100\; keV$ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રૉન કે પ્રોટોન ? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. ( ઇલેક્ટ્રૉનનું દળ $=9.11 \times 10^{31}\; kg$, પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\;$$ kg , 1 \;eV =1.60 \times 10^{-19} \;J )$
$DNA$ માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા $10^{-20}\, J$ છે $eV$ માં આનું મુલ્ય ............. ની નજીકનું છે