એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત બીજા પરપોટા કરતાં ચાર ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $1 : 64$

  • B

    $1 : 4$

  • C

    $64 : 1$

  • D

    $1 : 2$

Similar Questions

$20^{°}$ $\mathrm{C}$ તાપમાને પાણીનું પૃષ્ઠતાણ અને બાષ્પદબાણ અનુક્રમે $7.28 \times {10^{ - 2}}\,{\rm{N/m}}$ અને $2.33 \times {10^3}\,{{\rm{P}}_{\rm{a}}}$ જે $20^{°}$ $\mathrm{C}$ તાપમાને પાણીનું બાષ્પીભવન ન થતું હોય તો આ તાપમાને પાણીના નાનામાં નાના ટીપાંની ત્રિજ્યા શોધો.

પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?

એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત દબાણ બીજા પરપોટા કરતાં ત્રણ ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?

$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.

  • [AIIMS 2001]

$0.075\,Nm ^{-1}$ પૃષ્ઠતાણ અને $1000\,kg\,m ^{-3}$ ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી $10\,cm$ ઉંડાઈએ $1.0\,mm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા $.......\,Pa$ જેટલું વધારે હશે. $\left( g =10\,ms ^{-2}\right)$

  • [JEE MAIN 2023]