પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ......
એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }
એક સાદા લોલકનો આવર્તકાળ $1$ મીનીટ છે. જો તેની લંબાઈમાં $44 \%$ નો વધારો કરવામાં આવે તો તેનો નવો આવર્તકાળ કેટલો થશે ?
$100\,cm$ લંબાઈ અને $250\,g$ લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક $10\,cm$ કંપવિસ્તારથી $S.H.M.$ કરે છે.દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ હોવાનું જણાયું છે. $x$ ની કિંમત ............. છે.
ધાતુનો ગોળો ધરાવતું એક લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે આ ગોળાને અસ્નિગ્ધ પ્રવાહીમાં ડુબાડી રાખીને દોલનો કરાવવામાં આવે છે. જો આ પ્રવાહીની ઘનતા ગોળાની ઘનતા કરતાં $1 / 4$ જેટલી હોય તો આ લોલકનો આવર્તકાળ કેટલો થશે ?