એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
વંદાના ઉદરમાં કેટલા ખંડ હોય છે?
વંદાના રુધિરાભિસરણતંત્રનું વર્ણન કરો.
વંદામાં હૃદય.....
ફેરેટીમામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં પાચનમાર્ગની ઉપર લાલ રંગના વર્તુળિય કાય આવેલા હોય છે. તેઓ.....માં ભાગ ભજવતા હશે તેવું માનવામાં આવે છે.
વંદાના પાચનમાર્ગની નામનિર્દેશિત આકૃતિ દોરો.
વંદામાં આવેલ અધોજમ્ભ........