નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?
હરિતકણ
રસધાની
આંતરકોષીય અવકાશ
પેકટીનનું સ્થૂલન
નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું વહન કરતા જલવાહક પેશીનો મુખ્ય ભાગ .....છે.
સાથી કોષો ........સાથે ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.
સાથીકોષોનું કાર્ય જણાવો.