કયો અક્ષ બિંદુ $\left(7 \frac{3}{4}, 0\right)$ માંથી પસાર થાય છે ?
$x$ -અક્ષ
બિંદુઓ $(5,- 3)$ અને $(5, 8)$ વચ્ચેનું અંતર …… છે.
યામ$-$સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે ?
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો.
$(i)$ બિંદુ $(3, 0)$ એ પ્રથમ ચરણમાં છે.
$(ii)$ બિંદુ $(1, -1) $ અને $(-1, 1)$ એ એક જ ચરણમાં છે.
બિંદુઓ $O(0,0), A(3,0), B(3,4), C(0,4)$ નું નિરૂપણ કરો અને $OA, AB, BC$ અને $CO$ જોડો, તો નીચેનામાંથી ………. આકૃતિ મળશે.
લંબચોરસનાં ત્રણ શિરોબિંદુઓ $(3, 2), (-4, 2)$ અને $(-4, 5)$ નું નિરૂપણ કરો અને તેના ચોથા શિરોબિંદુના યામ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.