બિંદુઓ $O(0,0), A(3,0), B(3,4), C(0,4)$ નું નિરૂપણ કરો અને $OA, AB, BC$ અને $CO$ જોડો, તો નીચેનામાંથી .......... આકૃતિ મળશે.
ચોરસ
લંબચોરસ
સમલંબ ચતુષ્કોણ
સમબાજુ ચતુષ્કોણ
$OABC$ is a rectangle.
$(8,8)$ અને $(-8,8)$ ને જોડતી રેખા અક્ષને સમાંતર હોય.
લંબચોરસનાં ત્રણ શિરોબિંદુઓ $(3, 2), (-4, 2)$ અને $(-4, 5)$ નું નિરૂપણ કરો અને તેના ચોથા શિરોબિંદુના યામ શોધો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો.
$(i)$ એક બિંદુના ભુજ $-1/2$ અને કોટિ $1$ છે, તો તેના યામ $\left(-\frac{1}{2}, 1\right)$ છે.
$(ii)$ એક બિંદુ $x-$ અક્ષથી $2$ એકમ અંતરે $y -$ અક્ષ પર આવેલું છે. તેના યામ $(2, 0)$ છે.
જે બિંદુઓની કોટિ અને ભુજનાં ચિહ્ન જુદા જુદા હોય તે બિંદુઓ ……….. માં હશે.
જો $P (5, 1), Q (8, 0), R (0, 4), S (0, 5)$ અને $O (0, 0)$ નું આલેખ પત્ર પર નિરૂપણ કરો તો $x$- અક્ષ પર બિંદુઓ …………. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.