નીચે આપેલ પૈકી કયો એકમ એક બીજાની સરખામણીમાં સમાન નથી.
વૉટ-સેકન્ડ
કિલોવોટ-કલાક
$eV$
$J-$સેકન્ડ
પ્લાન્કના અચળાંકનો એકમ કોના જેવો છે.
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કઈ છે ? અને પૂરક ભૌતિક રાશિઓ કઈ છે ?
ચુંબકીય પારગમ્યતા (પરમીએબિલિટી) નો $SI$ એકમ શું થાય?
"એકમ ક્ષેત્રફળ દીઠ વેગમાન મા ફેરાફાર" નો એકમ કોના જેવો જ છે?
દ્રવ્યમાન, લંબાઈ અને સમયને યંત્રશાસ્ત્રમાં પાયાની ભૌતિકરાશિ શા માટે પસંદ કરવામાં આવે છે ?