એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?
એડ્રિનાલીન અને સ્ટીરોઈડ
સ્ટીરોઈડ અને એન્ટીબાયોટીક
એન્ટીબાયોટીક અને એન્ટીહિસ્ટેમાઈન
એન્ટીબાયોટીક અને એડ્રિનાલીન
ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
કેન્સરના નિદાનની પદ્ધતિ
ઇન્ટરફેરોન્સ …......
વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?
એન્ટિબૉડી ઉત્પાદન કરવા માટે જરૂરી રુધિરના ઘટકો ......