એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, તેના સરેરાશ વેગનું માન $m/s$ માં કેટલું હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Average velocity $=$ Total Displacement/Total Time $=0 m / s ^{2}$

Because, at the end displacement = $0 m$.

Similar Questions

એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?

સરેરાશ વેગ પરથી કઈ કઈ માહિતી મળતી નથી ?

એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $40\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ? 

નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ લખો. 

$\Delta S\, = \,v\,\Delta t$ એ ખરેખર કેવી ગતિ રજૂ કરે છે ?