એક કાર $AB$ જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર $v_{1} \,ms ^{-1}$, બીજુ એક તૃતિયાંશ અંતર $v_{2} \,ms ^{-1}$ અને અંતિમ એક તૃતિયાંશ અંતર $v_{3} \,ms ^{-1}$ વેગથી કાપે છે. જો $v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}$ અને $v_{1}=11 \,ms ^{-1}$ હોય, તો કારનો સરેરાશ વેગ ..........$ms ^{-1}$ હશે.

208393-q

  • [JEE MAIN 2022]
  • A

    $17$

  • B

    $16$

  • C

    $20$

  • D

    $18$

Similar Questions

એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?

$100 \,m$ લંબાઇ ધરાવતી ટ્રેન $45\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,$1000 \,m$ લંબાઇ ધરાવતા પુલને પસાર કરવા માટે કેટલા...........$s$ નો સમય લાગે?

નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ લખો. 

એક કાર પ્રથમ અડધુ અંતર $40\, kmph$ ની ઝડપે અને બાકીનું અડધું અંતર $60\, kmph$ ની અચળ ઝડપે કાપે છે. આ કારની સરેરાશ ઝડપ ($kmph$ માં) કેટલી થશે?

  • [AIPMT 1990]

એક કણ સુરેખ માર્ગ પર ગતિ કરે છે.$10 \,sec$ પછી તે મૂળ સ્થાને પાછો આવે છે. કણે કાપેલું કુલ અંતર $30\,m$ છે.નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?