મોઝેઈક પ્રતિબિંબ માટે શું સાચું છે.
વધારે સંવેદિતા અને ઓછુ રીઝોલ્યુશન
ઓછુ સંવેદિતા અને વધારે રીઝોલ્યુશન
વધારે સંવેદિતા અને વધારે રીઝોલ્યુલેશન
ઓછુ સંવેદિતા અને ઓછુ રીઝોલ્યુશન
નીચે આપેલાં વિધાનોમાંથી પેરીપ્લેનેટા અમેરિકાનાને લગતું યોગ્ય વિધાન પસંદ કરો?
નીચે આપેલ પરિવહનતંત્રની આકૃતિમાં $P$ શું છે ?
વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?
પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.
વંદાના રુધિરાભિસરણતંત્રનું વર્ણન કરો.