નીચે આપેલાં વિધાનોમાંથી પેરીપ્લેનેટા અમેરિકાનાને લગતું યોગ્ય વિધાન પસંદ કરો?
ચેતાતંત્ર પૃષ્ઠ બાજુ, ખંડીય રીતે ગોઠવાયેલા ચેતાકંદો અને આયામ સંયોજકની જોડથી જોડાયેલ છે.
નર એક જોડ તંતુમય પુચ્છકંટિકા ધરાવે છે.
$16$ લાંબી માલ્પિધિયન નલિકાઓ મધ્યાંત્ર અને પક્ષાંત્રના જોડાણ સ્થાને
ખોરાક દળવાનું કામ મુખાંગો દ્વારા થાય છે.
વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.
વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?
નીચે આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ
વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.