વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

  • A

    સામાન્ય રીતે પરાગાશય જલદીથી ખુલ્લું થાય તેવું હોવું જોઈએ તેથી પરાગરજ સરળતાથી મુકત થઈ શકે છે.

  • B

    પરાગાસન મોટું અને પીંછામય હોય છે જેથી હવામાંની પરાગરજ તેમાં ફસાય છે.

  • C

    પરાગરજ હલકી અને ચોંટી જાય તેવી હોવી જરૂરી છે.

  • D

    હવા દ્વારા થતું પરાગનયન ધાસમાં ખૂબ જ સામાન્ય છે.

Similar Questions

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...

ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો. 

સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?

  • [NEET 2023]