નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?

  • A

    $ {(t)_{1/2}} = \log \,2 $

  • B

    $ {(t)_{1/2}} = \frac{\lambda }{{\log 2}} $

  • C

    $ {(t)_{1/2}} = \frac{\lambda }{{\log \,{\rm{2}}}}(2.303) $

  • D

    $ {(t)_{1/2}} = \frac{{2.303\,{\rm{ log\, 2\,}}}}{\lambda } $

Similar Questions

રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$

રેડિયો એક્ટિવ નમૂનાના વિભાજનનો દર ......થી વધારી શકાય છે.

એક રેડિયો એકિટવ તત્ત્વમાં પ્રારંભમાં $4 \times 10^{16}$ જેટલા સક્રિય ન્યુકિલયસો છે. તે તત્ત્વનો અર્ધઆયુ $10$ દિવસ હોય, તો $30$ દિવસમાં વિભંજન પામેલા ન્યુકિલયસોની સંખ્યા ........ $\times 10^{16}$ હશે.

  • [AIPMT 2002]

પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?

રેડિયો એક્ટિવ સ્ત્રોતને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે અને $\alpha, \beta$ અને $\gamma$ - કણો ઉત્સર્જાય તો $\alpha, \beta, \gamma$ અનુક્રમે.......