ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?

  • [NEET 2013]
  • A

    રીંગણ

  • B

    સોયાબીન

  • C

    મકાઈ

  • D

    કપાસ

Similar Questions

આવાં પાંચ ક્ષેત્રો જણાવો કે જેમાં બાયોટેક્નોલોજી આપણને ખૂબ જ ઉપયોગી થયું છે ? 

$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-

યોગ્ય જોડકા જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ $(1)$ સુત્રકૃમિ
$(b)$ મેલોઈડગાઈન ઈનકોગ્નિશિયા $(2)$ $Cry$ પ્રોટીન
$(c)$ એગ્રોબેક્ટરિયમ $(3)$ જનીન ઈજનેરી ઈન્સ્યુલિન
$(d)$ ઈ.કોલાઈ $(4)$ $Ti$ પ્લાઝમિડ

તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડનાર સજીવ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.