ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $
ગણ સાન્ત કે અનંત છે? : $100$ કરતાં મોટા ધન પૂર્ણાકોનો ગણ
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $B \subset C,$ તો $A \subset C$
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{a\} \subset\{a, b, c\}$
ગણ $\{x \in R :(|x|-3)|x+4|=6\}$ ની સભ્ય સંખ્યા મેળવો.