નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં ${\varepsilon_0}$ એ શૂન્યવકાશની પરમિટિવિટી અને ${\mu _0}$ એ  શૂન્યવકાશની પરમિએબીલીટી છે)

  • [JEE MAIN 2019]
  • A
    $\sqrt {\frac{{{\varepsilon_0}}}{{{\mu _0}}}} $
  • B
    ${\frac{{{\mu _0}}}{{{\varepsilon_0}}}}$
  • C
    $\frac{{{\varepsilon_0}}}{{{\mu _0}}}$
  • D
    $\sqrt {\frac{{{\mu _0}}}{{{\varepsilon_0}}}} $

Similar Questions

જો $L, C$ અને $R$ એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય?

  • [JEE MAIN 2022]

નીચે દર્શાવેલ કઇ જોડનાં પરિમાણો સમાન નથી?

  • [AIPMT 2000]

વેગમાં ફરફારના પરિમાણો શું છે?

આત્મપ્રેરકત્વ $L$ ને પરિમાણીય સૂત્રમાં કઈ રીતે રજૂ કરી શકાય?

  • [IIT 1983]

સૂચી $-I$ ને સૂચી $- II$ સાથે મેળવો.
સૂચી $-I$ સૂચી $-II$
$(a)$ $h$ (પ્લાન્કનો અચળાંક) $(i)$ $\left[ M L T ^{-1}\right]$
$(b)$ $E$ (ગતિ ઊર્જા) $(ii)$ $\left[ M L ^{2} T ^{-1}\right]$
$(c)$ $V$ (વિદ્યુત સ્થિતિમાન) $(iii)$ $\left[ M L ^{2} T ^{-2}\right]$
$(d)$ $P$ (રેખીય વેગમાન) $( iv )\left[ M L ^{2} I ^{-1} T ^{-3}\right]$
 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો.

  • [JEE MAIN 2021]