નીચે આપેલામાંથી કયો વક્ર $(R)$ ત્રિજ્યાના વિદ્યુતભારીત ગોળાના સ્થિતિમાન $(V)$ નો, કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં અંતર $(r)$ સાથેનો ફેરફાર સાચી રીતે રજૂ કરે છે ?

  • [JEE MAIN 2023]
  • A
    218031-a
  • B
    218031-b
  • C
    218031-c
  • D
    218031-d

Similar Questions

બિંદુવતું વિદ્યુતભારનું સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે ?

$(0, 0, d)$ અને $(0, 0, - d)$ પાસે અનુક્રમે અને બે વિધુતભારો મૂકેલાં છે, તો કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થશે ? તે જણાવો ?

એક $R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં $q$ જેટલો વિદ્યુતભાર એકસમાન રીતે વહેંચાયેલ છે. સપાટીથી કેટલા લઘુતમ અંતરે મળતો સ્થિતિમાન, કેન્દ્રનાં સ્થિતિમાનથી અડધો હશે?

બિંદુવતું ઋણ વિધુતભારના લીધે મળતાં વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર લખો.

સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)

  • [NEET 2021]