નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?

  • A

    ઘાસ $\rightarrow$ કિટક $\rightarrow$ દેડકો

  • B

    ફાયટોપ્લાંકટન$\rightarrow$ ઝુપ્લાંકટન $\rightarrow$ નાની માછલી

  • C

    ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ બાજ 

  • D

    ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ કિટકો $\rightarrow$ બેક્ટરિયા 

Similar Questions

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.

નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

નીચેના પૈકી ક્યા ચાવીરૂપ મહેનતું પ્રાણી છે?

પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ

પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?