કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?

  • A

    $PAR$

  • B

    સંપૂર્ણ સૌરઊર્જા

  • C

    $1 \%$ જ પ્રકાશશકિત

  • D

    $10 \%$ જેટલી ઊર્જા જે વિવિધ પોષકસ્તરે વહન પામે છે

Similar Questions

$PAR$ નું પૂર્ણ નામ જણાવો.

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]

મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય

પોષણશૃંખલાનાં કેટલા પ્રકારો છે ?

પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?