$m$ દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન $L$ હોય તો તેનો વેગ ______ છે
પૃથ્વીની સપાટીની તદ્ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?
ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની પરિભ્રમણ ત્રિજ્યા થી અડધી છે તો ઉપગ્રહને $1$ પરિભ્રમણ કરલા લાગતો સમય કેટલો હોય ?
જો $L$ એ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઝડપ સાથે ગતિ કરતાં ઉપગ્રહનું કોણીય વેગમાન હોય, તો
દીર્ઘવૃતિય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે સૂર્યથી સૌથી નજીકનું અંતર $r_1$ અને સૌથી દૂરનું અંતર $r_2$ છે. જો $v_1$ અને $v_2$ એ અનુક્રમે આ બે બિંદુ આગળના રેખીય વેગ હોય, તો $\frac{v_1}{v_2}$ કેટલું થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.