7.Gravitation
easy

દીર્ઘવૃતિય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે સૂર્યથી સૌથી નજીકનું અંતર $r_1$ અને સૌથી દૂરનું અંતર $r_2$ છે. જો $v_1$ અને $v_2$ એ અનુક્રમે આ બે બિંદુ આગળના રેખીય વેગ હોય, તો $\frac{v_1}{v_2}$ કેટલું થાય?

A

$\frac{r_2}{r_1}$

B

$\left(\frac{r_2}{r_1}\right)^2$

C

$\frac{r_1}{r_2}$

D

$\left(\frac{r_1}{r_2}\right)^2$

(AIPMT-2011)

Solution

According to the Law of conservation of angular momentum

$m v_1 r_1=m v_2 r_2$

$v_1 r_1=v_2 r_2$

$\frac{v_1}{v_2}=\left(\frac{r_2}{r_1}\right)$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.