જયારે માણસ રફ સપાટી પર ચાલતો હોય તે સ્થિતિમાં નીચેનામાથી ક્યુ સાચું છે
સપાટી દ્વારા મળેલ ઘર્ષણબળ તેને ચલાવતો રહે
માણસ દ્વારા મળેલ બળ તેને ચલાવતો રહે
માણસ દ્વારા સપાટીને મળેલ બળ ની પ્રતિક્રિયાને લીધે તે ચાલતો રહે
એક પણ નહીં
રૉલિંગ ઘર્ષણ એટલે શું ? અને તેના નિયમો લખો તથા રૉલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો.
એક જંતુ અર્ધગોળાકાર સપાટી પર ધીમે ધીમે ચડે છે. જંતુ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $1/3$ છે.જો જો જંતુ અને અર્ધગોળાકાર સપાટી ના કેન્દ્ર ને જોડતી રેખા શિરોલંબ સાથે $\alpha $ નો ખૂણો બનાવતો હોય તો જંતુ સરકી ન જાય તેના માટે $\alpha $ ની મહત્તમ શક્ય કિંમત શું થાય?
જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો તો તે ઘર્ષણબળ ને ....
સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોક $B $ ને પ્રારંભિક વેગ $V_0 $ થી ક્ષણભર માટે ધકકો મારવામાં આવે છે. જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ હોય, તો બ્લોક $B$ કેટલા સમય બાદ સ્થિર થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો $10 \,kg$ દળનો એક બ્લોક એેક ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણા બળ .... $N$ છે.