જ્યારે સાઇકલ ગતિમાં હોય ત્યારે સપાટી દ્વારા બંને પૈડાં પર લાગતું ઘર્ષણબળ કઈ રીતે કામ કરે ?

  • [IIT 1990]
  • A

    આગળ ના પૈડાં માં પાછળની દિશામાં અને પાછળના પૈડાં માં આગળની દિશામાં

  • B

    આગળ ના પૈડાં માં આગળની દિશામાં અને પાછળના પૈડાં માં પાછળની દિશામાં

  • C

    બંને પૈડાં પર પાછળની દિશામાં

  • D

    બંને $(a)$ અને $(c)$

Similar Questions

જો ઘર્ષણાંકનું મૂલ્ય $\sqrt 3$ હોય, તો સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો ખૂણો કેટલો ?

ટેબલ પર ચેઇનની ત્રીજા ભાગની લંબાઇ લટકાવી શકાતી હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

વાહનના પૈડાના ટાયર સ્ટિલના બદલે રબરના શાથી પસંદ કરવામાં આવે છે ?

બે સપાટીઓ વચ્ચેનો સ્થિત ઘર્ષણ એ .......

$W$ વજન વાળા પદાર્થને શિરોલંબ સપાટી પર સ્થિર રાખવા $F$ બળ લાગવું પડે તો $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?