નીચેનામાંથી કઈ વ્યાખ્યા સાચી છે
સહભોજિતા ના સબંધમાં એક જાતિને ફાયદો થાય છે અને બીજી જતી ને ફાયદો કે નુકશાન થતું નથી
પરોપજીવી સજીવ એ છે જે હમેશા બીજા સજીવ શરીર ની અંદર રહે છે અને મારી નાખે છે
સ્પર્ધા એટલે અન્ય જાતિની હાજરીમાં પ્રથમ જાતિ તેના સારા અસ્તિત્વનું વધુ મહત્વ દર્શાવે છે.
પરસ્પરતામાં એક જાતિને ફાયદો થાય છે. જ્યારે અન્ય જાતિને અસર થતી નથી.
નીચેનામાંથી કઈ જોડ અનુરૂપ છે?
કોઈ એક વિસ્તારમાં હાથીની વસ્તીની વધુ ગીચતા ........માં પરિણમે છે.
ગેલોપેગસ બરફનાં ટાપુમાં એબિંગ્ટન કાચબાની જાતિ લુપ્ત થવા પાછળનું જવાબદાર યોગ્ય કારણ કયું ?
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?