નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે

  • A
    બંને બીજાણુજનક દેહ ધરાવે છે
  • B
    બંને પવન દ્વારા પરાગનયન કરે છે
  • C
    બંને બેવડું ફલન દર્શાવે છે.  
  • D
    બંને આવરિત અંડકો ધરાવે છે.

Similar Questions

પાઈનસ આંબાથી કઈ રીતે ભિન્ન છે?

તફાવત આપો : દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ

તમે એકદળી વનસ્પતિઓને દ્વિદળીઓથી કેવી રીતે જુદી કરશો? 

ઢંકાયેલાં અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?

વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -