નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
કાકડીનાં પ્રકાંડ સૂત્રો
લીંબુના પ્રકાંડ કંટક
નીપેન્થસ (કળશપર્ણ) માં પર્ણકળશ
ફાફડાકોરની ચપટી રચના
આદુની રાઈઝોમ (ગાંઠામૂળી) એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે.....
નીચેનામાંથી કયું પ્રકાંડનું પરિવર્તિત સ્વરૂપ નથી?
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પ્રકાંડ
$(ii)$ વિરોહ