વિદ્યુતભાર વિશે નીચેનામાંથી ક્યું સાયું નથી ?
વિદ્યુતભાર અદિશ રાશી છે.
અલગ કરેલી પ્રણાલીમાં વિદ્યુતભાર હંમેશા સંરક્ષિત છે.
અશૂન્ય સ્થિર દળના કણ પર શૂન્ય વિદ્યુતભાર હોઈ શકે છે.
શૂન્ય સ્થિર દળ ધરાવતા કણ પર અશૂન્ય વિદ્યુતભાર હોઈ શકે છે.
કુલંબ એકમની વ્યાખ્યા લખો.
વિધુતભારના સંરક્ષણનો નિયમ લખો. તેનું ઉદાહરણ આપો.
બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?
દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?
પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?