આપેલ ગણ પૈકી . . . . એ ખાલી ગણ છે.
$\{ x:x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} - 1 = 0\} $
$\{x : x $ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} + 1 = 0\} $
$\{x : x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} - 9 = 0\} $
$\{x : x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} = x + 2\} $
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left[ {6,12} \right]$
ગણ સાન્ત કે અનંત છે? :$\{1,2,3, \ldots 99,100\}$
ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ x:x$ એ $\mathrm{FOLLOW}$ શબ્દનો મૂળાક્ષર છે $\} ,$ $B = \{ y:y$ એ $\mathrm{WOLF}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.