અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,0\, \le \,x\, < \,7\} $
ગણને યાદીની રીતે લખો : $C = \{ x:x{\rm{ }}$ એ જેના અંકોનો સરવાળો $8$ થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. $\} $
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખ કોનો સમૂહ
ગણ સાન્ત કે અનંત છે? : $100$ કરતાં મોટા ધન પૂર્ણાકોનો ગણ
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : બધા જ યુગ્મ પૂર્ણાકોનો સમૂહ