નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે?
જો ગણ $A$ એ સાન્ત ગણ હોય કે જેથી $f : A \to A$ એ એક-એક વિધેય થાય તો $f$ વ્યાપત પણ થાય.
જો વિધેય તેના પ્રદેશગણમા સતત હોય અને $x$ કોઇ પણ $2$ કિમતો ના ચિહ્નો બદલવામા આવે તો અયુગ્મ બીજો ની કિમત આપેલ $x$ ની વચ્ચે મળે.
જો $f : A \to A$ એ એક-એક વિધેય હોય તો વ્યાપત પણ થાય
વક્રના કોઇ પણ બિંદુ પાસે સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક ન્યુનતમ કિમત મળી શકે છે.
ધારો કે $c , k \in R$ ને પ્રત્યેક $x, y \in R$ માટે $f(x)=( c +1) x^{2}+\left(1- c ^{2}\right) x+2 k$ અને $f(x+y)=f(x)+f(y)-x y$ હોય,તો $|2(f(1)+f(2)+f(3)+\ldots \ldots . .+f(20))|$નું મૂલ્ય $\dots\dots$ છે.
જો $f :R \to R$ ; $f(x)\,\, = \,\,\frac{x}{{1 + {x^2}}},\,x\, \in \,R$ હોય તો $f$ નો વિસ્તાર મેળવો.
વિધેય $f(x) = \sqrt {\left| {{{\sin }^{ - 1}}\left| {\sin x} \right|} \right| - {{\cos }^{ - 1}}\left| {\cos x} \right|} $ નો વિસ્તાર .......... છે
ધારો કે વિધેય :$f:\left[0, \frac{\pi}{2}\right]$ $ \rightarrow$ $R$, $f(x)=\sin x$ અને $g:\left[0, \frac{\pi}{2}\right] $ $\rightarrow$ $R$, $g(x)=\cos x$ દ્વારા આપેલ છે. સાબિત કરો કે $f$ અને $g$ એક-એક છે, પરંતુ $f+ g$ એક-એક નથી.
જો વિધેય $g(x)$ એ $[-1, 1]$ મા વ્યાખિયાયિત છે અને સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(0, 0)$ અને $(x, g(x))$ તથા તેનુ ક્ષેત્રફળ $\frac{\sqrt 3}{4}$ હોય તો $g(x)$ =