એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?
બધા પુત્રો અને પુત્રી હિમોફીલિક અને રંગઅંધ
રંગઅંધ અને હિમોફીલિક પુત્રીઓ
$50\%$ હિમોફીલિક, રંગઅંધ પુત્રો અને $50\%$ હિમોફીલિક પુત્રો
$50\%$ હિમોફીલિક પુત્રીઓ અને $50\%$ રંગઅંધ પુત્રીઓ
આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.
સિકલ સેલ એનીમિયામાં -
સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
આપેલ ભાગ ...... દર્શાવે છે ?