નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?

  • [AIPMT 2006]
  • A

    વડ અને બ્લેકબક

  • B

    બેન્ટીર્જિયા નિકોબારીકા અને લાલ પાન્ડા

  • C

    આમલી અને રૂસસ વાંદરો

  • D

    સિકોના અને ચિત્તો

Similar Questions

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ કીડી $(I)$ $28,000$
$(Q)$  ભૃંગકીટક $(II)$ $3,00,000$
$(R)$ માછલી $(III)$ $20,000$

જુલાઈ $11$ ને ........તરીકે પ્રેક્ષિપ્ત કરવામાં આવ્યો છે.

નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?

જો  ઊંચા અક્ષાંશે પક્ષીઓ ભાગ્યે જ જોવા મળે અથવા લુપ્ત બની જાય, તો તેમની સાથે સંકળાયેલી કઈ વનસ્પતિઓ લુપ્ત થઈ જશે?

ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? .